રમતગમતનો લલકાર ભારતનો લલકાર મનોરંજનનો લલકાર

U19 મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર: ૨૧ જાન્યુઆરીથી બાંગ્લાદેશ-નેપાળમાં જામશે ક્રિકેટનો જંગ!

સ્પોર્ટ્સ / ક્રિકેટ બ્રેકિંગ:

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અંડર-૧૯ મહિલા T20 વિશ્વ કપના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ૨૧ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમિયાન બાંગ્લાદેશ અને નેપાળની સંયુક્ત મેજબાનીમાં રમાશે.

 ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ મેચ: ભારતીય અંડર-૧૯ મહિલા ટીમ ૨૨ જાન્યુઆરીના રોજ નેપાળના કાઠમંડુ ખાતે વેસ્ટઈન્ડિઝ સામે પોતાનો પ્રથમ મુકાબલો રમીને વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.

 ટુર્નામેન્ટ ફોર્મેટ: આ વર્લ્ડ કપમાં કુલ ૧૬ ટીમો ભાગ લઈ રહી છે, જેમને ૪ અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજના તમામ મુકાબલા ૨૬ જાન્યુઆરી સુધી રમાશે.

 સેમિફાઇનલ અને ફાઇનલ: ટુર્નામેન્ટની સેમિફાઇનલ મેચો ૪ ફેબ્રુઆરીના રોજ અને મહામુકાબલો એટલે કે ફાઇનલ મેચ ૬ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ સ્ટેડિયમ ખાતે યોજાશે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »