બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ યુટિલિટી

ચાંદી ખરીદનારાઓ માટે મોટા સમાચાર

બિઝનેસ / કમોડિટી બ્રેકિંગ:

ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં મોટો અને ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરના આંકડા મુજબ, ભારતમાં ચાંદી તેના રેકોર્ડ ઊંચા ભાવથી અંદાજે ૫૦% અને આંતરરાષ્ટ્રીય બજારમાં ૫૫% સુધી ગગડી ગઈ છે.

 ભાવ ઘટવા પાછળના મુખ્ય કારણો:

ગ્લોબલ લેવલે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી, મોંઘું થયેલું ક્રૂડ ઓઇલ અને યુએસ (અમેરિકા)માં વ્યાજદર ઊંચા રહેવાની પ્રબળ આશંકાને કારણે કિંમતી ધાતુઓ પર સતત આર્થિક દબાણ વધ્યું છે.

 બોન્ડ યીલ્ડથી રાહતની આશા:

બીજી બાજુ, બોન્ડ યીલ્ડમાં થોડો ઘટાડો નોંધાતા ચાંદીના બજારને આગામી સમયમાં આંશિક રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »