લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ ભારતનો લલકાર

SBI ડેટા લીક કેસમાં સૌથી મોટો ખુલાસો:બેંકે BSE-NSEને આપી સત્તાવાર માહિતી

ટેક્નોલોજી / બેંકિંગ બ્રેકિંગ:

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં ગ્રાહકોના ડેટા લીક થવા અંગે બેંક મેનેજમેન્ટ દ્વારા સ્ટોક એક્સચેન્જ (BSE અને NSE)ને સત્તાવાર જાણકારી આપવામાં આવી છે.

 ડાર્ક વેબ પર એલર્ટ: CERT-In, ડિફેન્સ સાયબર એજન્સી અને થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર તરફથી ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બેંકને ડાર્ક વેબ પર ડેટા લીક થવા અંગે ગંભીર એલર્ટ મળ્યું હતું.

 ૩,૮૯૭ ગ્રાહકોની માહિતી લીક: પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડાર્ક વેબ પર ઉપલબ્ધ આશરે ૩,૭૫,૦૦૦ રેકોર્ડ્સમાંથી ૩,૮૯૭ ગ્રાહકોની વ્યક્તિગત માહિતી (PII) લીક થઈ છે.

 લીક થયેલો ડેટા: આ લીક થયેલી વિગતોમાં ગ્રાહકોના મોબાઈલ નંબર, જન્મતારીખ, નામ, જેન્ડર, ઈમેઈલ આઈડી, સરનામું, બ્રાન્ચ આઈડી, CIF અને લોન સંબંધિત મહત્વપૂર્ણ ડેટા સામેલ છે.

 બેંકિંગ કામગીરી સંપૂર્ણ સુરક્ષિત: SBIએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટનાથી ગ્રાહકોના બેંક એકાઉન્ટ્સ કે નાણાકીય કામગીરી પર કોઈ વિપરીત અસર પડી નથી અને બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »