લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ

અંતરિક્ષમાં મહાયુદ્ધના એંધાણ: આગામી ૫ વર્ષમાં સ્પેસમાં ભયાનક યુદ્ધ છેડાઈ શકે છે, નિષ્ણાતોની મોટી ચેતવણી!

આંતરરાષ્ટ્રીય / સ્પેસ એન્ડ સિક્યોરિટી બ્રેકિંગ:

વિશ્વમાં વધતા જતા તણાવ વચ્ચે હવે અંતરિક્ષ (Space)માં પણ ભયાનક યુદ્ધ થવાની સંભાવના છે. નિષ્ણાતોના ચોંકાવનારા દાવો અનુસાર, આગામી ૫ વર્ષની અંદર જ અંતરિક્ષમાં મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળી શકે છે.

 મહાસત્તાઓ સામસામે: અમેરિકા, બ્રિટન, રશિયા અને ચીન જેવા આધુનિક શક્તિશાળી દેશો એકબીજાના સેટેલાઈટ્સને નિશાન બનાવીને તેને નષ્ટ કે હેક કરવાની ગુપ્ત તૈયારીઓમાં લાગેલા છે.

 જીવનજરૂરી સેવાઓ ઠપ થવાની ભીતિ: આપણી દૈનિક દિનચર્યા જેવાં કે ઈન્ટરનેટ, ટીવી, હવામાનની આગાહી અને બેંકિંગ જેવી તમામ મહત્વપૂર્ણ સેવાઓ સેટેલાઈટ પર સંપૂર્ણ નિર્ભર છે. યુદ્ધ દરમિયાન તેને નુકસાન પહોંચશે તો વિશ્વભરમાં આ તમામ સેવાઓ એકસાથે ઠપ થઈ શકે છે.

 નેવિગેશન સિસ્ટમ પર સંકટ: સેટેલાઇટ નેટવર્ક ખોરવાતાં વિમાનો, જહાજો અને જીપીએસ (GPS) સિસ્ટમ આધારિત નેવિગેશનમાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

You may also like

NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ધર્મનો લલકાર

ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના નામે ફ્રોડ

બેંક અધિકારીઓ તરીકે ઓળખ બનાવીને ફોન કરે છે; OTP છેતરપિંડીથી કેવી રીતે બચવું તે જાણો
Translate »