પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ યુટિલિટી ભારતનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

PM મોદીએ ખુર્દામાં ₹૧૬૯ કરોડના ખર્ચે બનેલા RBIના ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન!

દિલ્હી /નેશનલ બ્રેકિંગ:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના ખુર્દા જિલ્લામાં આર્થિક અને તકનીકી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના અત્યાધુનિક ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. અંદાજે ₹૧૬૯ કરોડના ખર્ચે આકાર પામેલા આ હાઇ-ટેક ડેટા સેન્ટરના લોકાર્પણ પ્રસંગે દેશનું નાણાકીય માળખું વધુ મજબૂત બન્યું છે.

 મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ:

આ રાષ્ટ્રીય કક્ષાના લોકાર્પણ સમારોહમાં ઓડિશાના રાજ્યપાલ બ્રજમોહન રામ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમજ મુખ્યમંત્રી મોહન ચારણ માઝી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સુરક્ષા:

આ અત્યાધુનિક ડેટા સેન્ટરમાં દેશભરમાં થતા યુપીઆઈ (UPI), એનઇએફટી (NEFT) અને રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) જેવા ડિજિટલ પેમેન્ટ મોડ્સ અને આર્થિક વ્યવહારો સંબંધિત તમામ ડેટા સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ રાખવામાં આવશે, જે ભવિષ્યની સાયબર સુરક્ષા માટે માઈલસ્ટોન સાબિત થશે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
Translate »