ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show

સાઉથ સુપરસ્ટાર ‘બાહુબલી’ પ્રભાસનો ૪૭મો જન્મદિવસ

મનોરંજન / એન્ટરટેઇનમેન્ટ બ્રેકિંગ:

સાઉથ સિનેમાથી લઈને સમગ્ર દેશ-વિદેશમાં કરોડો ચાહકોના દિલ પર રાજ કરનાર સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) આજે તેમનો ૪૭મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પોતાની દમદાર પર્સનાલિટી, કિલર ડાયલોગ ડિલિવરી અને શાનદાર અવાજથી બોક્સ ઓફિસ પર રાજ કરનાર પ્રભાસની પર્સનલ લાઈફ પણ અત્યંત રસપ્રદ છે.

 ૬૦૦૦થી વધુ લગ્નના પ્રપોઝલ્સ: બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ની ભવ્ય સફળતા બાદ પ્રભાસે કરોડો ફેન્સનું મન મોહી લીધું હતું. તેમની શાનદાર હેન્ડસમ પર્સનાલિટીથી પ્રભાવિત થઈને આશરે ૬,૦૦૦થી વધુ યુવતીઓએ તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

 આજેય છે મોસ્ટ એલિજિબલ બેચલર: આટલા બધા પ્રપોઝલ મળ્યા હોવા છતાં પ્રભાસે એક પણ પ્રપોઝલ સ્વીકાર્યું ન હતું. તેઓ આજે પણ સિંગલ છે અને ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય અને ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ ગણાય છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »