ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: ત્રણ IASને વધારાનો ચાર્જ સોંપાયો, રાજકુમાર બેનિવાલને શહેરી વિકાસનો ચાર્જ

Gujarat IAS officers

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સરકારે 31મી ડિસેમ્બરની રાત્રે 27 જેટલા IAS તથા 49 IPSને પ્રમોશન આપ્યું હતું. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ સરકારે કેટલાક IAS અધિકારીઓની બદલી કરવા તૈયારીઓ શરૂ કરી હોય એવા એંધાણ છે. રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ટ્રાંસપોર્ટ વિભાગના કમિશનર ડૉ. રાજેન્દ્રકુમારને GPSCનો વધારાનો ચાર્જ સોંપી દીધો છે.

વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો

રાજેન્દ્ર કુમારને GPSCના ઈન્ચાર્જ MD બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત GNVFCના મેનેજિંગ ડાયરેક્ટર રાજકુમાર બેનિવાલને શહેરી વિકાસ વિભાગના ઈન્ચાર્જ સચીવનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ વધારાનો ચાર્જ છે. જ્યારે કે.એલ. બચાણી, જેઓ ઈન્ફોર્મેશન કમિશનર છે એમને એવિએશન વિભાગના ઈન્ચાર્જ તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »