ગાંધીનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: ગુજરાત સરકારને પેટ્રોલ ડિઝલ અને ગેસના ટેક્સમાંથી 2 વર્ષમાં કુલ 41,593 કરોડની આવક થઈ

  • March 17, 2026
  • 0 Comments

વિશ્વમાં ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રુડ અને ગેસ સપ્લાયમાં અસ્થિરતા વધી રહી છે. ગેસની અછત દેશમાં સૌથી વધુ પ્રભાવી મુદ્દો બન્યો છે. જેની વચ્ચે ગુજરાત વિધાનસભામાં ઈંધણ અને ગેસને લઈને ચર્ચાઓ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષ દરમિયાન પેટ્રોલ, ડિઝલ, સીએનજી અને પીએનજી પર રાજ્ય […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gir Somnath News: તાલાલામાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, પોલીસે દરોડા પાડી પર્દાફાશ કર્યો

  • March 17, 2026
  • 0 Comments

ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા તાલુકાના ગુંદરણ ગામ પાસે આવેલ પ્રેમપરા નેસ વિસ્તારમાંથી ખળભળાટ મચાવનારી વિગતો સામે આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી નકલી દૂધ બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે.ગુંદરણ ગામ નજીક આવેલા પ્રેમનગર નેસ વિસ્તારમાં કાર્યરત નકલી દૂધની ફેક્ટરી પર એસ ઓ જી પોલીસે દરોડો પાડયો છે. પોલીસે કુલ 4.68 […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News : લુખ્ખાઓના આતંકથી પોલીસે મેદાન છોડ્યું, એક PI, ASI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ

  • March 17, 2026
  • 0 Comments

પાટણ જિલ્લાના જીલીયા ફાર્મમાં મોડી રાત્રે અસામાજિક તત્વોનું હિંસક ટોળું ત્રાટક્યું હતું અને અંદાજે 20થી વધુ લુખ્ખાઓએ લાકડીઓ અને હથિયારો સાથે ફાર્મ હાઉસ પર હુમલો કરી તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. જ્યારે પોલીસે ઘટનાની જાણ થતાં ત્યાં પહોંચી ત્યારે આ ટોળાએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. જેથી પોલીસ અસામાજિક તત્વોના ડરથી મેદાન છોડીને ભાગી […]

મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Mehsana News: બુટલેગરે પીઆઈના માથા પર ચલણી નોટો ઉડાડી, મહેસાણા SPએ પીઆઈને સસ્પેન્ડ કર્યા

  • March 10, 2026
  • 0 Comments

મહેસાણા જિલ્લાના કટોસણ ગામમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બનેલી ઘટના બાદ પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. મંદિરના પાટોત્સવ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઈ પર એક બુટલેગર દ્વારા ચલણી નોટો ઉડાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટના સામે આવતા જિલ્લા પોલીસ તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી છે. […]

congress protests i am nathuram godse play અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Rajkot: ‘હું નથુરામ ગોડસે’ નાટકનો કોંગ્રેસે વિરોધ કર્યો, રંગમંચ પર તોડફોડ

  • February 8, 2026
  • 0 Comments

રાજકોટ: રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના આયોજનનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. રાજકોટના કોંગ્રેસના પ્રવક્તા ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં નથુરામ ગોડસેનું મહિમામંડન કરતી રજૂઆત સ્વીકાર્ય નથી. સરકારને અપીલ કરી કે, ગોડસેના વિચારોને પ્રોત્સાહન આપતી કોઈપણ નાટ્યરજુઆતો પર પ્રતિબંધ મૂકવામાં આવે. ગાંધીજી નાયક હતા, છે અને રહેશે આ સાથે એવું જણાવ્યું કે, ગાંધીજી […]

Translate »