બ્રેકિંગ ન્યૂઝ ધર્મનો લલકાર ભારતનો લલકાર ખાખીની ખટપટ

આસારામને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

નેશનલ / લીગલ બ્રેકિંગ:

બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ તરફથી અત્યંત મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામની મેડિકલ કે અન્ય કારણોસર પેરોલ લંબાવવાની અરજીને સદંતર ફગાવી દીધી છે.

 આજે સાંજ સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ:

કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આસારામને કોઈ વધારાની રાહત આપવામાં આવશે નહીં અને તેમણે આજે જ સાંજ સુધીમાં સંબંધિત જેલ અથવા સત્તાધિકારીઓ સમક્ષ ફરજિયાતપણે આત્મસમર્પણ (સરેન્ડર) કરવાનું રહેશે.

 આરોગ્યના આધારે માંગ્યા હતા પેરોલ:

અગાઉ સારવાર અર્થે મેળવેલા પેરોલની મુદત પૂર્ણ થતી હોવાથી વધુ સમયની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ ન્યાયાલયે તમામ દલીલો ફગાવી દેતા હવે આસારામની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે અને તેમને ફરીથી જેલના સળિયા પાછળ જવું પડશે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »