ગ્લોબલ ન્યૂઝ ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show

રિલીઝ પહેલા જ શાહરુખ ખાનની ‘કિંગ’એ રચ્યો ઇતિહાસ

બોલિવૂડ / એન્ટરટેઈનમેન્ટ બ્રેકિંગ:

વર્ષ ૨૦૨૬ બોલિવૂડ માટે અત્યંત ધમાકેદાર સાબિત થઈ રહ્યું છે, જ્યાં બોક્સ ઓફિસ પર એક પછી એક મોટા રેકોર્ડ્સ બની રહ્યા છે. સિનેમા જગતના બાદશાહ શાહરુખ ખાનની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ’ (King) એ રિલીઝ પહેલા જ અત્યારથી જ ધમાકો મચાવી દીધો છે.

 શાહરુખની ‘કિંગ’ની રેકોર્ડબ્રેક ડીલ:

પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મ ‘કિંગ’ ના ઓવરસીઝ થિયેટ્રિકલ રાઇટ્સ ‘ફાર્સ ફિલ્મ્સ’ દ્વારા ભારી-ભરખમ ૧૭૫ કરોડ રૂપિયા માં ખરીદવામાં આવ્યા છે, જેને ભારતીય સિનેમાના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી ડીલ માનવામાં આવી રહી છે. બોક્સ ઓફિસ પર બ્રેક ઇવન મેળવવા માટે આ ફિલ્મે વિદેશી બજારમાં ૩૫૦ થી ૩૭૫ કરોડ રૂપિયાની કમાણી કરવી પડશે.

 રણબીરની ‘રામાયણ’નો એડવાન્સ બુકિંગમાં ધમાકો:

બીજી બાજુ, રણબીર કપૂર અભિનીત મોસ્ટ એન્ટિસિપેટેડ ફિલ્મ ‘રામાયણ’ પણ પાછળ નથી. આ ફિલ્મે રિલીઝ થવાના પૂરા ૫ દિવસ પહેલા જ એડવાન્સ બુકિંગમાં ૪૩ કરોડ રૂપિયા ની ભવ્ય કમાણી કરીને દર્શકોમાં રહેલા ક્રેઝનો પરિચય કરાવી દીધો છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »