ગ્લોબલ ન્યૂઝ જામનગર ભારતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

૧ કરોડથી વધુ રિટેલ રોકાણકારોનો ભરોસો:૨૬ ઓક્ટોબરે એલોટમેન્ટ અને ૨૮ ઓક્ટોબરે થશે જિયો IPOનું ધમાકેદાર લિસ્ટિંગ

બિઝનેસ / સ્ટોક માર્કેટ બ્રેકિંગ:

મુકેશ અંબાણીની માલિકીની ‘જિયો પ્લેટફોર્મ્સ’ (Jio Platforms)ના ₹૩૦,૨૧૩ કરોડના IPOએ ભારતીય જ નહીં, પરંતુ ગ્લોબલ સ્ટોક માર્કેટના તમામ જૂના રેકોર્ડ તોડીને એકસાથે ૧૨ નવા કીર્તિમાન રચી દીધા છે.

 ₹૪.૫ લાખ કરોડથી વધુનું ભંડોળ મંડરાયું: ઇશ્યૂ બંધ થતાં સુધીમાં જિયોના IPO ને રોકાણકારો તરફથી કુલ ₹૪.૫ લાખ કરોડથી વધુ રકમની બોલીઓ (Bids) મળી છે.

 ૧.૨૫ કરોડથી વધુ અરજીઓ સાથે વર્લ્ડ રેકોર્ડ: આ ઇશ્યૂમાં કુલ ૧.૨૫ કરોડથી વધુ એપ્લિકેશન્સ મળી છે, જેમાં ૧ કરોડથી વધુ અરજીઓ માત્ર રિટેલ (Retail) રોકાણકારોની છે. આ સાથે તે વિશ્વનો સૌથી વધુ અરજીઓ મેળવનારો પબ્લિક ઇશ્યૂ બન્યો છે.

 લિસ્ટિંગ અને એલોટમેન્ટની તારીખો: શેરબજારમાં જિયોના શેરોનું એલોટમેન્ટ (Allotment) ૨૬ ઓક્ટોબરે કરવામાં આવશે, જ્યારે ૨૮ ઓક્ટોબરે સ્ટોક એક્સચેન્જ પર તેનું ધમાકેદાર લિસ્ટિંગ થશે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »