ગ્લોબલ ન્યૂઝ મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

બોક્સ ઓફિસ પર ‘થલાઈવર’નો ધમાકો:રજનીકાંતની ‘જેલર 2’એ ગ્લોબલ સ્તરે ₹400 કરોડનો આંકડો વટાવ્યો!

એન્ટરટેઇનમેન્ટ / બોક્સ ઓફિસ બ્રેકિંગ:

સિનમાઘરોમાં રિલીઝ થતાં જ સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ એક્શન-કોમેડી ફિલ્મ ‘જેલર 2’ (Jailer 2) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ૧૫ ઓક્ટોબરે વિશ્વભરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે ગ્લોબલ સ્તરે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.  

 ₹400 કરોડથી વધુનું વર્લ્ડવાઇડ ગ્રોસ: ફિલ્મે રિલીઝના થોડા જ દિવસોમાં વર્લ્ડવાઇડ સ્તરે ₹400 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન મેળવી લીધું છે.  

 ભારતમાં તોફાની કમાણી: ભારતીય બોક્સ ઓફિસ પર માત્ર ૫ દિવસની અંદર જ આ ફિલ્મે કુલ ₹219.33 કરોડ સુધીનો આંકડો સર કરી લીધો છે.

 ₹225 કરોડ ક્લબ તરફ કૂચ: સોમવારે પણ વર્કિંગ ડે હોવા છતાં ફિલ્મે સ્થિર પ્રદર્શન કરતાં ₹19.43 કરોડનું કલેક્શન કર્યું હતું. હવે આ ફિલ્મ ખૂબ જ ટૂંક સમયમાં ભારતમાં ₹225 કરોડના માઇલસ્ટોન તરફ આગળ વધી રહી છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »