લાઇફસ્ટાઇલ યુટિલિટી ગ્લોબલ ન્યૂઝ ભારતનો લલકાર મહાનગરનો લલકાર

‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’માં ગુજરાતનો ડંકો: દેશના કુલ કેમિકલ ઉત્પાદનમાં ગુજરાતનો ૫૩% હિસ્સો

બિઝનેસ / નેશનલ બ્રેકિંગ:

મુંબઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આયોજિત ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ (India Chem-2026)ના રાષ્ટ્રીય મંચ પર ગુજરાત વતી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિશેષ ઉપસ્થિત રહીને રાસાયણિક ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનું અગ્રણી પ્રદાન રેખાંકિત કર્યું હતું.

 ગુજરાત બન્યું કેમિકલ ક્ષેત્રની કરોડરજ્જુ: કાર્યક્રમમાં સંબોધન કરતાં મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત એ ભારતના રાસાયણિક ઉદ્યોગનું ગ્રોથ એન્જિન છે.

 આંકડાકીય સિદ્ધિઓ:

 દેશના કુલ રાસાયણિક ઉત્પાદનમાં ગુજરાત એકલું ૫૩ ટકા યોગદાન આપે છે.

 પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં ૬૨ ટકા અને દેશની કેમિકલ નિકાસમાં ૪૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

 દહેજ PCPIRની સફળતા: આશરે ૪૬૫ ચો.કિ. વિસ્તારમાં ફેલાયેલું દહેજ PCPIR દેશનું સૌથી સફળ PCPIR બન્યું છે, જેણે આશરે ₹૧.૨ લાખ કરોડથી વધુનું ભવ્ય રોકાણ આકર્ષિત કરીને દેશના અર્થતંત્રને મજબૂતી પૂરી પાડી છે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »