ગાંધીનગર ગ્લોબલ ન્યૂઝ ભારતનો લલકાર

૬ સિનિયર અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રીનો વિદેશ પ્રવાસ: મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ અંગે વૈશ્વિક ઉદ્યોગકારો સાથે થશે ચર્ચા

ગાંધીનગર / ઇન્ટરનેશનલ અપડેટ:

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાનમાં રાખીને રાજ્યમાં મોટા પાયે વિદેશી મૂડીરોકાણ અને નવી ટેકનોલોજી આકર્ષવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન અને દક્ષિણ કોરિયાના એક સપ્તાહના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે.

 ૬ સિનિયર અધિકારીઓનું ડેલિગેશન: નાયબ મુખ્યમંત્રી સાથે ગુજરાત સરકારના ૬ ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ આ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં જોડાશે.

 ૫ અગ્રણી શહેરોમાં બેઠકો: એક સપ્તાહ દરમિયાન હર્ષ સંઘવી જાપાનના ઓસાકા, કોબે, ટોક્યો તેમજ દક્ષિણ કોરિયાના દેગુ અને સિયોલ ખાતે અગ્રણી ઉદ્યોગપતિઓ અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજશે.

 નવા પ્રોજેક્ટ્સ અને ટેકનોલોજી પર ભાર: આ પ્રવાસ દરમિયાન ગુજરાતમાં નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ સ્થાપવા, મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે રોકાણની તકો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »