NRI ગ્લોબલ ન્યૂઝ

ફ્રાન્સ ભડકે બળ્યું: મોંઘવારીના વિરોધમાં ભયાનક હિંસા બાદ પેરિસ સહિત અનેક શહેરોમાં કરફ્યુ જાહેર!

આંતરરાષ્ટ્રીય / વર્લ્ડ બ્રેકિંગ:

ફ્રાન્સમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં શરૂ થયેલા પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કરી લીધું છે. ભયાનક હિંસા, તોડફોડ અને લૂંટપાટની ઘટનાઓ સામે આવ્યા બાદ વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ પેરિસ સહિત ફ્રાન્સના અનેક મુખ્ય શહેરોમાં કરફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે.

 પ્રદર્શનો પર પ્રતિબંધ: સ્થાનિક વેપાર, દુકાનો અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાના હેતુથી સરકારે તમામ પ્રકારના જાહેરમાં પ્રદર્શનો કરવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે.

 ૨,૪૦૦થી વધુ લોકોની ધરપકડ: ભીષણ આગજની અને પોલીસ સાથેની હિંસક ઝડપો બાદ અત્યાર સુધીમાં ૨,૪૦૦થી વધુ ઉપદ્રવીઓની અટકાયત કરવામાં આવી છે.

 ૧,૦૦૦થી વધુ પોલસીકર્મીઓ ઘાયલ: પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં ૧,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેના કારણે સમગ્ર ફ્રાન્સમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
NRI યુટિલિટી ફિલ્લમનો Show

ગુરુવારનું રાશિફળ

કર્ક રાશિના જાતકોને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવશે; કન્યા રાશિના જાતકોને મહેનત પ્રમાણે યોગ્ય પરિણામો મળશે
Translate »