બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ યુટિલિટી ભારતનો લલકાર

વાહનોની દુનિયામાં ક્રાંતિ: કેન્દ્ર સરકારે દેશમાં ૧૦૦% ઇથેનોલવાળા ઇંધણ (E100)ના ઉપયોગને આપી મંજૂરી!

નેશનલ / ઓટોમોબાઈલ બ્રેકિંગ:

દેશમાં ગ્રીન એનર્જી અને પર્યાવરણને અનુકૂળ ઇંધણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારે દેશમાં ૧૦૦% ઇથેનોલ-મિશ્રિત ઇંધણ (E100 Fuel)ના ઉપયોગને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

 ખાસ ગાડીઓમાં જ થશે ઉપયોગ:

આ ઇંધણનો સામાન્ય વાહનોમાં નહીં, પરંતુ માત્ર એવી ખાસ ગાડીઓમાં જ ઉપયોગ કરવામાં આવશે જેને ખાસ રીતે ડિઝાઇન અને સર્ટિફાઈડ કરવામાં આવી હોય. આ નિર્ણય કેટલીક અગ્રણી કાર કંપનીઓ દ્વારા પોતાની E100 કારો બજારમાં લોન્ચ કરવામાં આવે તે પહેલા જ લેવામાં આવ્યો છે.

 નિયમોમાં સંશોધન:

આ મહત્વપૂર્ણ પગલાં અંતર્ગત કેન્દ્ર સરકારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (Central Motor Vehicles Rules)માં જરૂરી ફેરફારો કરી દીધા છે, જેનાથી ઓટો સેક્ટરમાં નવા યુગની શરૂઆત થશે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »