ખાખીની ખટપટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

CJPને મોટો ઝટકો:આશુતોષ રાંકા અને સૌરભ દાસની કસ્ટડી વધુ ૨ દિવસ લંબાવાઈ!

રાજકીય / દિલ્હી બ્રેકિંગ:

દિલ્હીમાં SIR વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાના મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP)ને મોટો રાજકીય આંચકો લાગ્યો છે.પક્ષના પ્રમુખ નેતાઓ આશુતોષ રાંકા અને સૌરભ દાસની કસ્ટડીમાં અદાલતે વધુ ૨ દિવસનો વધારો કર્યો છે.

 તપાસ ક્રાઈમ બ્રાન્ચને: મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે આ કેસની તપાસ તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે.

 BNSની ગંભીર ધારાઓ: જંતર-મંતર ખાતે કરવામાં આવેલા આક્રમક પ્રદર્શન બાદ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની આગામી સુનાવણી ૨૧ ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.

 CJPનો પલટવાર: આ કાર્યવાહી બાદ CJP પ્રમુખ અભિજિત દીપકે તીખી પ્રતિક્રિયા આપતાં આક્ષેપ કર્યો છે કે સરકાર તેમની પાર્ટીને ડરાવવાનો અને અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »