ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

BCCIએ 4 ખેલાડીઓને કર્યા સાઈડલાઈન, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કટ, કરિયર પર સવાલ

BCCIએ 4 ખેલાડીઓને કર્યા સાઈડલાઈન, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કટ, કરિયર પર સવાલ

BCCIએ 2025-26 માટે નવો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો છે, જેમાં 4 ખેલાડીઓનું પત્તું કટ થઈ ગયું છે.

બોર્ડે કોન્ટ્રાક્ટ લિસ્ટ 34થી ઘટાડીને 30 કર્યું છે. આ લિસ્ટમાંથી મોહમ્મદ શમી, સરફરાઝ ખાન, રજત પાટીદાર અને મુકેશ કુમાર બહાર થઈ ગયા છે.

શમીએ છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે રમ્યો હતો. ફિટનેસ અને સતત ઈજાના કારણે તે બહાર છે. સરફરાઝે 2024માં ડેબ્યૂ કર્યું હતું, 6 ટેસ્ટમાં 371 રન બનાવ્યા, પણ ન્યૂઝીલેન્ડ સામે ફ્લોપ થયા બાદ તક નથી મળી.

RCBને IPL જિતાડનાર કેપ્ટન રજત પાટીદારે 3 ટેસ્ટમાં માત્ર 63 રન બનાવ્યા છે, જ્યારે મુકેશ કુમાર પણ 2024 પછી ટીમમાં નથી. કોન્ટ્રાક્ટમાંથી નીકળતા આ ચારેયનું ભારતીય કરિયર હવે લગભગ ખતમ માનવામાં આવી રહ્યું છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »