admin01

About Author

434

Articles Published
શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળાનો ભય
સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

Surendranagar: શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળાનો ભય, લોકો મીનરલ વોટરના...

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વઢવાણ કંસારા બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન સાથે ભુગર્ભ ગટરોનુ જોડાણ થઇ જતા લોકોના ઘરના નળમાં...
ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આજે વહેલી સવારે ગેસ ટેન્કર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત
મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh: ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આજે વહેલી સવારે ગેસ ટેન્કર અને...

કચ્છ જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાઈવે પર ધસમસતા ભારે વાહનો વચ્ચે અકસ્માત જોખમી બની રહ્યાં છે. ત્યારે...
12મી જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાનમાં ફેરફાર થશે
અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather News: 12મી જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાનમાં ફેરફાર થશે,...

ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીથી લોકો ધૃજી રહ્યાં છે. ઉત્તર...
જવાહર ચાવડા સાથેની મુલાકાત બચુભાઈ સિસોદિયાએ ભાજપ સાથે છેડો ફાડ્યો
જૂનાગઢ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Junagadh: જવાહર ચાવડા સાથેની મુલાકાત બચુભાઈ સિસોદિયાએ ભાજપ સાથે છેડો...

જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. મોટા ઉલટફેરની ચર્ચાઓ વચ્ચે માળીયા હાટીના તાલુકાના હાટી સમાજના અગ્રણી...
અમદાવાદમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ નશાનો વેપારી નીકળ્યો
અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: અમદાવાદમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ નશાનો વેપારી નીકળ્યો,...

સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો સહિત નાર્કોટિક્સના નેટવર્ક સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે એન્ટી નાર્કોટિક્સ ઓપરેશનલ...
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરો સામે PGVCL એક્શનમાં, મોટાપાયે ગેરરીતિઓ અને ડાયરેક કનેકશન ઝડપાયા
સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar: જિલ્લામાં વીજ ચોરો સામે PGVCL એક્શનમાં, મોટાપાયે ગેરરીતિઓ અને...

સુરેન્દ્રનગરના લીમડીમાં વીજ વિભાગની ટીમે તવાઈ બોલાવી છે. લીંબડી ધ્રાગધ્રા સુરેન્દ્રનગર ડિવિઝનમાં PGVCL ચેકીંગ ટીમોએ વ્યાપક ચેકિંગ હાથ ધર્યું છે....
રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ
ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, લઘુતમ તાપમાનમાં બે...

રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વ દિશાના પવનો 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડીનો ચમકારો...
પોલીસે ડિટેઈન કરેલી સ્કોર્પિયો છોડાવવા માટે ભુજ RTOમાં બોગસ મેમો રજૂ કર્યો
મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh News: પોલીસે ડિટેઈન કરેલી સ્કોર્પિયો છોડાવવા માટે ભુજ RTOમાં...

વાયોર પોલીસે ડીટેઈન કરેલી સ્કોર્પિયો કારને છોડાવવા માટે ભુજ આરટીઓ કચેરીમાં દયાપર પોલીસનો નકલી મેમો રજૂ કરી નજીવો દંડ ભરીને...
વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈ રાજ્યના તમામ પોલીસ કર્મીઓની રજાઓ રદ કરાઈ
ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈ રાજ્યના તમામ પોલીસ કર્મીઓની...

આગામી 11મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના ગુજરાત...
વડોદરા સેન્ટ્રલ જેલમાં એક કેદીનું મોત
વડોદરા મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Vadodara: કોર્ટે ગઈકાલે સજા ફટકારી અને કેદી સેન્ટ્રલ જેલમાં ગયો,...

વડોદરા સેન્ટ્રલ જેલમાં એક કેદીનું મોત નિપજતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગઈકાલે વડોદરા કોર્ટે તેને ચેક રિટર્ન...
Translate »