સુરત ભારતનો લલકાર ખાખીની ખટપટ ગુજરાતનો લલકાર

હોસ્ટેલમાં આપઘાતના બનાવો રોકવા સુરતમાં મોટું પગલું

સુરત / શિક્ષણ અને સુરક્ષા બ્રેકિંગ:

સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ અને આપઘાતના કિસ્સાઓને અટકાવવાના હેતુથી ગુજરાતમાં સૌ પ્રથમવાર એક અત્યંત મહત્વપૂર્ણ અને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

 ૩૫૪ ફ્લેક્સિબલ પંખા લગાવવામાં આવ્યા: યુનિવર્સિટી તંત્ર દ્વારા હોસ્ટેલના તમામ રૂમોમાં સુરક્ષાને ધ્યાને રાખીને ૩૫૪ જેટલા ખાસ ડિઝાઇન કરાયેલા ફ્લેક્સિબલ (એન્ટી-સુસાઈડ) પંખા સ્થાપિત કરવામાં આવ્યા છે.  

 કેવી રીતે કરે છે કામ?: જો કોઈ વિદ્યાર્થી પંખા સાથે લટકીને આપઘાત કરવાનો પ્રયાસ કરે અને પંખા પર નિર્ધારિત મર્યાદાથી વધુ પ્રેશર કે વજન આવે, તો સ્પ્રિંગ મેકેનિઝમ સક્રિય થઈને પંખો પાઇપમાંથી છૂટો પડી સીધો નીચે આવી જાય છે અને વીજ વાયર પણ તાત્કાલિક અલગ થઈ જાય છે.  

 વિદ્યાર્થીઓની સુરક્ષામાં મોટું પગલું: આ ફ્લેક્સિબલ સિસ્ટમના કારણે હોસ્ટેલમાં બનતી અણધારી ગંભીર હોનારતો અને આપઘાતના કિસ્સાઓ સફળતાપૂર્વક ઘટાડી શકાશે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »