મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

તંત્ર ક્યારે જાગશે? એક જ બ્રિજ પર ૫મી વાર બની અકસ્માતની હોનારત, કાયમી ઉકેલ ન આવતાં નોકરિયાત વર્ગમાં ભારે રોષ

અંકલેશ્વર / સ્થાનિક બ્રેકિંગ:

અંકલેશ્વરના નોકરિયાત વર્ગ અને રોજિંદા વાહનચાલકો માટે અતિ મહત્વનો ગણાતો બ્રિજ મધરાતે સર્જાયેલા અકસ્માત બાદ સુરક્ષાના કારણોસર ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યો છે.

 કન્ટેનરની જોરદાર ટક્કર: સુરત તરફથી વડોદરા તરફ જઈ રહેલું એક મહાકાય કન્ટેનર બ્રિજના મુખ્ય ભાગ સાથે અથડાતાં બ્રિજનો એક મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.

 પાંચમી વખત બની ઘટના: આ જ બ્રિજ પર વારંવાર અકસ્માત થવાની આ ૫મી ઘટના છે. બનાવની જાણ થતાં જ DPMC નોટિફાઇડ એરિયા ઓથોરિટીની ટીમે પહોંચી યુદ્ધના ધોરણે વાહનવ્યવહાર અટકાવી દીધો હતો.

 નોકરિયાતો અને વાહનચાલકો મુશ્કેલીમાં: બ્રિજ બંધ થવાથી સમયસર નોકરી-ધંધે જતા હજારો લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વારંવાર સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને મહાકાય વાહનોના પ્રવેશ પર યોગ્ય નિયંત્રણ મૂકવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »