ગ્લોબલ ન્યૂઝ

અમેરિકાની વિદેશ નીતિ પર માર્કો રુબિયોનો ખુલાસો: મતભેદો છતાં પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો જાળવવા અનિવાર્ય

આંતરરાષ્ટ્રીય / રાજદ્વારી બ્રેકિંગ:

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ (Marco Rubio) પાકિસ્તાન સાથેના સંબંધો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને વૈશ્વિક રાજનીતિને સ્પર્શતું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો હોવાને કારણે તેની સાથે રાજદ્વારી સંબંધો અને વાતચીત જાળવી રાખવી અમેરિકા માટે જરૂરી છે.

 વિદેશ નીતિમાં સંતુલન: તેમણે જણાવ્યું હતું કે મતભેદો હોવા છતાં વૈશ્વિક સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે વિદેશ નીતિમાં સંતુલન રાખવું અત્યંત જરૂરી બનતું હોય છે.

 ભારત-ઈરાન સંબંધોનું આપ્યું ઉદાહરણ: પોતાની નીતિનો બચાવ કરતા માર્કો રુબિયોએ ભારતનું ઉદાહરણ આપતાં કહ્યું કે, ભારત પણ ઈરાન સાથે મિત્રતાપૂર્ણ સંબંધો ધરાવે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા માટે પણ અલગ-અલગ દેશો સાથે વાતચીતનો દોર ચાલુ રાખવો અનિવાર્ય છે.

You may also like

NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ધર્મનો લલકાર

ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના નામે ફ્રોડ

બેંક અધિકારીઓ તરીકે ઓળખ બનાવીને ફોન કરે છે; OTP છેતરપિંડીથી કેવી રીતે બચવું તે જાણો
Translate »