લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ

પેસિફિક મહાસાગરમાં ધરતી ધ્રૂજી

ઇન્ટરનેશનલ / અર્થક્વેક બ્રેકિંગ:

પેસિફિક મહાસાગરમાં એક પછી એક ભૂકંપના બે શક્તિશાળી આંચકા અનુભવાતા વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જાપાનના બોનિન ટાપુ સમૂહ નજીક અને વાનુઆતુ ટાપુ વિસ્તારમાં મોટા ભૂકંપ નોંધાયા છે.

 જાપાન અને વાનુઆતુમાં તીવ્ર આંચકા:

જાપાનના બોનિન ટાપુ સમૂહ નજીક રિક્ટર સ્કેલ પર ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે બીજી તરફ વાનુઆતુ ટાપુ વિસ્તારમાં વધુ શક્તિશાળી ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા ભારે નાસભાગ અને ગભરાટ ફેલાયો હતો.

 નુકસાન અને એલર્ટ:

આ બંને મોટા ભૂકંપના કેન્દ્ર સમુદ્રની અંદર હોવાને કારણે સ્થાનિક પ્રશાસન દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે. સદનસીબે હજુ સુધી જાનમાલના મોટા નુકસાનના કોઈ સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર છે.

You may also like

NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ધર્મનો લલકાર

ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના નામે ફ્રોડ

બેંક અધિકારીઓ તરીકે ઓળખ બનાવીને ફોન કરે છે; OTP છેતરપિંડીથી કેવી રીતે બચવું તે જાણો
Translate »