લાઇફસ્ટાઇલ યુટિલિટી જામનગર ભારતનો લલકાર ગુજરાતનો લલકાર

‘વનતારા’ ફાઉન્ડર અનંત અંબાણીનું ગૌપ્રેમ નિવેદન:“દરરોજ સવારે ઘરેથી નીકળતા પહેલાં ગાયોની માલિશ કરું છું.”

જામનગર:

જામનગરમાં ૩૦૦૦ એકરમાં ફેલાયેલા વિશ્વવિખ્યાત પ્રાણી સંભાળ કેન્દ્ર ‘વનતારા’ (Vantara)ના ફાઉન્ડર અનંત અંબાણીએ ગૌસેવા અને પશુ કલ્યાણને લઈને એક મોટો અને અદ્ભુત દાવો કર્યો છે.  

 ૯ લાખ ગાયોની સંભાળ: અનંત અંબાણીના જણાવ્યા અનુસાર, તેમની ટીમ હાલમાં આશરે ૯ લાખ ગાયોની સંપૂર્ણ દેખભાળ અને સેવા કરી રહી છે.

 ૧૦૦ એમ્બ્યુલન્સ અને ૫૦ હજાર રેસ્ક્યુ: ગૌવંશના રક્ષણ માટે ૮ અલગ-અલગ રાજ્યોમાં ૧૦૦થી વધુ પશુ એમ્બ્યુલન્સ ચોવીસે કલાક કાર્યરત છે. આ સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ અશક્ત અને ઈજાગ્રસ્ત ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.  

 દરરોજ કરે છે ગાયોની સેવા: પોતાના અંગત દિનચર્યા વિશે વાત કરતા અનંત અંબાણીએ ઉમેર્યું હતું કે,તેઓ દરરોજ સવારે ઘરેથી નીકળતા પહેલાં જાતે ગાયોની માલિશ કરે છે અને તેમની સેવા પૂજા કર્યા બાદ જ અન્ય કામગીરી શરૂ કરે છે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
Translate »