લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ ભારતનો લલકાર

RBIની મોટી કાર્યવાહી: આ કો-ઓપરેટિવ બેંક પર લગાવ્યા કડક પ્રતિબંધો

બિઝનેસ / બેંકિંગ બ્રેકિંગ:

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નાણાકીય અનિયમિતતાઓ અને વણસતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ‘પુડુચેરી કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ’ પર તાત્કાલિક અસરથી આકરા નિયંત્રણો લાદી દીધા છે.

 ₹૫,૦૦૦ ઉપાડની મર્યાદા: RBIના નવા નિર્દેશો અનુસાર, બેંકના ખાતાધારકો આગામી ૬ મહિના સુધી પોતાના બચત, ચાલુ કે અન્ય કોઈ પણ ખાતામાંથી કુલ મળીને વધુમાં વધુ માત્ર ₹૫,૦૦૦ જ ઉપાડી શકશે.

 નવી લોન આપવા પર પ્રતિબંધ: રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વિના આ બેંક હવેથી કોઈ પણ ગ્રાહકને નવી લોન કે એડવાન્સ આપી શકશે નહીં તેમજ હાલની લોનનું નવીનીકરણ (Renew) પણ કરી શકશે નહીં.

 ક્યારે હટશે પ્રતિબંધ?: બેંકની નાણાકીય સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી આ તમામ કડક નિયંત્રણો અમલમાં રહેશે. RBI ના આ નિર્ણયથી બેંકના હજારો ગ્રાહકોની ચિંતામાં મોટો વધારો થયો છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »