રાજકોટ લાઇફસ્ટાઇલ યુટિલિટી સુરત વડોદરા અમદાવાદ મહાનગરનો લલકાર

ધનતેરસ પહેલાં સોનાના ભાવમાં ઘટાડો: ગુજરાતના મુખ્ય શહેરોમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ₹૧,૪૬,૧૩૦ થયો

બજાર / ગોલ્ડ બ્રેકિંગ:

ધનતેરસ અને આગામી તહેવારોની સીઝન પહેલાં બુલિયન માર્કેટમાંથી ખરીદી કરનારાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય વાયદા બજાર (MCX)માં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે.

 MCX પર સોના-ચાંદીના ભાવ: આજે MCX પર ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૨૭૦ ઘટીને ₹૧,૪૬,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થયો છે. જ્યારે બીજી તરફ ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹૧,૧૪૪ મોંઘી થઈને ₹૨,૧૦,૮૯૭ પર ટ્રેડ કરી રહી છે.

 ગુજરાતના શહેરોમાં સોનાનો ભાવ: ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા પ્રમુખ શહેરોમાં આજે ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૧,૪૬,૧૩૦ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયો છે.

 ગ્રાહકોમાં ખુશી: ધનતેરસ નજીક આવી રહી છે ત્યારે સોનાના ભાવમાં થયેલા આ આંશિક ઘટાડાને પગલે ઝવેરી બજારમાં ગ્રાહકોની રોનક અને ખરીદી વધવાની શક્યતા સેવાઈ રહી છે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »