ભારતનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને શું થયું?

મુંબઈ / બોલિવૂડ બ્રેકિંગ:

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને લઈને અત્યંત ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. ૮૪ વર્ષની વયે અભિનેતાની તબિયત અચાનક બગડી હોવાની અટકળો વચ્ચે ખુદ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ અંગે માહિતી આપી છે.

 સોશિયલ મીડિયા પર માગી ક્ષમા: અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, “ક્ષમા પ્રાર્થી છું, મને આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે, તેથી વધુ કંઈ લખી શકતો નથી.”

 ચાહકોમાં ભારે ચિંતા: બિગ બીની આ પોસ્ટ વાયરલ થતાં જ દેશ-વિદેશમાં રહેલા તેમના કરોડો ફેન્સ અને બોલિવૂડ જગતમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 ડોક્ટરોની સલાહ: તબીબોએ વધતી ઉંમર અને થાકને કારણે તેમને સંપૂર્ણ બેડ રેસ્ટ (Bed Rest) લેવાની સલાહ આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »