ભારતનો લલકાર ફિલ્લમનો Show ખાખીની ખટપટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

બોલિવૂડ એક્ટર પર જીવલેણ હુમલો કરનારા ત્રણેય આરોપીઓ પકડાયા: હરિયાણા અને બિહાર કનેક્શન સામે આવ્યું

મુંબઈ / ક્રાઇમ બ્રેકિંગ:

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff) પર મુંબઈના જુહૂ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલા અને ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને બહુ મોટી સફળતા મળી છે. ટાઇગર શ્રોફની કાર પર અંધાધૂંધ ગોળીબાર કરનારા ત્રણેય મુખ્ય આરોપીઓને પોલીસે રાજસ્થાનના કોટાથી ઝડપી પાડ્યા છે.

 આરોપીઓની ઓળખ જાહેર: ઝડપાયેલા આરોપીઓમાં હરિયાણાના સોનીપતના રહેવાસી ફૂલ સિંહ અને રેહાનનો સમાવેશ થાય છે, જ્યારે ત્રીજો આરોપી ઋત્વિક કુમાર બિહારના બેગુસરાયનો રહેવાસી છે.

 મુંબઈ પોલીસનું સ્પેશિયલ ઓપરેશન: ફાયરિંગની ઘટના બનતાં જ એક્શનમાં આવેલી મુંબઈ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે રાજસ્થાન પોલીસ સાથે મળીને કોટામાં દરોડો પાડી ત્રણેય શૂટરોને દબોચી લીધા હતા.

 કડક પૂછપરછ શરૂ: પોલીસ હવે આ ત્રણેય હુમલાખોરોને મુંબઈ લાવીને તેમની આકરી પૂછપરછ કરશે,જેથી આ હુમલા પાછળનો મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે અને કોના કહેવાથી આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેનો મોટો ખુલાસો થઈ શકે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »