બનાસકાંઠા ધર્મનો લલકાર ગુજરાતનો લલકાર

ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોની ઘરવાપસી, 100 સભ્યો હિંદુ ધર્મમાં પરત ફર્યા

ડાંગ જિલ્લામાં નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન 30 થી વધુ આદિવાસી પરિવારોએ સનાતન હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી છે. કુલ 100 થી વધુ સભ્યો માયાદેવી મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પરત ફર્યા હતા.

આ પરિવારો વર્ષો પહેલાં અમુક કારણોસર ખ્રિસ્તી ધર્મમાં જોડાયા હતા. માયાદેવી મંદિર ખાતે કૃષ્ણદાસ બાપુની ઉપસ્થિતિમાં ઘરવાપસીનો કાર્યક્રમ યોજાયો હતો. આદિવાસી પરિવારો માટે વિશેષ વિધિ અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

પરત ફરેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે દુઃખના કારણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો, બે-ત્રણ વર્ષ પાલન કર્યા બાદ સારું ન લાગતા ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »