મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show

બોલિવૂડના શહનશાહ અમિતાભ બચ્ચનનો 84મો જન્મદિવસ

મુંબઈ / મનોરંજન જગત:
ભારતીય સિનેમાના ‘મહાનાયક’ અને બોલિવૂડના શહનશાહ અમિતાભ બચ્ચન આજે તેમનો 84મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
અમર જાદુ: દમદાર અવાજ, શાનદાર એક્ટિંગ અને પોતાની અજોડ શૈલીથી દાયકાઓથી લાખો માઈભક્તો અને સિનેપ્રેમીઓના દિલો પર રાજ કરનારા ‘બિગ બી’નો ક્રેઝ આજે પણ અકબંધ છે.
જન્મ અને સફર: અમિતાભ બચ્ચનનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૪૨ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) ખાતે થયો હતો.
ફેન્સનો ઉત્સાહ: આજે તેમના 84મા જન્મદિન નિમિત્તે સોશિયલ મીડિયા પર ફેન્સ અને ફિલ્મ જગતના કલાકારો તરફથી શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »