ભારતનો લલકાર ખાખીની ખટપટ ટ્રેંડિગ ન્યૂઝ

‘તિરંગા માર્ચ’ પહેલાં CJP સ્થાપક અભિજિત દીપકેના ઘરે પહોંચી દિલ્હી પોલીસ, ધરપકડની ઘેરાતી આશંકા!

રાષ્ટ્રીય / દિલ્હી બ્રેકિંગ:

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજિત દીપકે દ્વારા દિલ્હીના કનોટ પ્લેસ ખાતે યોજાનાર ‘લહેરા દો તિરંગા’ માર્ચ પહેલાં જ મોટો વિવાદ સર્જાયો છે. સાંજે ૫ વાગ્યાના આયોજન અગાઉ દિલ્હી પોલીસ મહત્વના દસ્તાવેજો અને નોટિસ સાથે દીપકેના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી.  

 ઘરમાં તિરંગો લઈને હાજર: અભિજિત દીપકે હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને ઘરની અંદર હાજર રહ્યા હતા અને પોલીસ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ હિંસક વિરોધ નહીં પરંતુ માત્ર તિરંગો લહેરાવવા જઈ રહ્યા છે.  

 ધરપકડની ભીતિ: પાર્ટીના સાથી નેતાઓની અગાઉ થયેલી અટકાયત બાદ દીપકેએ પોતે પણ પોલીસ દ્વારા અટકાયત કે ધરપકડ થવાની આશંકા અગાઉથી જ વ્યક્ત કરી હતી.  

 કનોટ પ્લેસમાં ચુસ્ત બંદોબસ્ત: કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોનો આકરો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમેરિકાની અપીલ ફગાવી 

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »