ભારતનો લલકાર ખાખીની ખટપટ મહાનગરનો લલકાર

મહિલા પત્રકારની ધરપકડ પર સુપ્રીમ કોર્ટની રોક, દિલ્હી પોલીસને કડક કાર્યવાહી ન કરવા આદેશ

દિલ્હીના જંતર-મંતર પર 10 ઓક્ટોબરે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકાર સાથે છેડતીનો મામલો ગરમાયો છે. પત્રકારે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસના એસીપી વિવેક ભગતે તેમની સાથે ગેરવર્તન કર્યું. આ અંગે ફરિયાદ છતાં 11 દિવસ સુધી FIR નોંધાઈ ન હતી. સામે પોલીસે પત્રકાર વિરુદ્ધ જ SC/ST એક્ટ હેઠળ જાતિવાદી ટિપ્પણીનો કેસ નોંધ્યો. આ મામલે ગુરુવારે ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચે સુનાવણી કરી. કોર્ટે દિલ્હી પોલીસને સ્પષ્ટ આદેશ આપ્યો કે પત્રકાર વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કે ધરપકડ કરવામાં ન આવે. સાથે જ તમામ CCTV ફૂટેજ સાચવી રાખવા પણ કહ્યું. કોર્ટે મહિલા પત્રકારોની ફરિયાદોની તપાસ માટે મહિલા સભ્યોની સમિતિ બનાવવા અંગે પણ સહમતિ દર્શાવી.

આ પણ વાંચો: સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો 

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »