ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર

ભારત-વેસ્ટઇન્ડિઝની ફાઇનલ ટક્કર પહેલાં ખરાબ સમાચાર

સ્પોર્ટ્સ / ક્રિકેટ બ્રેકિંગ:

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ૫ મેચોની T20 સિરીઝનો આખરી અને નિર્ણાયક ૫મો મુકાબલો શનિવારે (૧૭ ઓક્ટોબર) ના રોજ બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. પરંતુ ક્રિકેટ રસિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે આ મેચ પર વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે.  

 સિરીઝ ૨-૨ ની બરાબરી પર: બંને ટીમો સિરીઝમાં ૨-૨ થી બરાબરી પર છે, જેથી શનિવારનો આંકડો ટ્રોફી કોણ ઊંચકશે તે નક્કી કરશે.  

 IMD ની વરસાદની આગાહી: બેંગ્લુરુ હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, સાંજે ૫ વાગ્યાની આસપાસ ૬૬% અને મેચના ટોસ સમયે ૬૮% સુધી વરસાદ પડવાની શક્યતા છે.

 મેચ ધોવાઈ જવાની ભીતિ: જો વરસાદ સતત ચાલુ રહેશે તો ઓવરો ઘટાડવી પડી શકે છે અથવા મેચ રદ થવાની નોબત આવી શકે છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ 

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »