લાઇફસ્ટાઇલ યુટિલિટી ગ્લોબલ ન્યૂઝ ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

એલોન મસ્કના આરોપો પર રિલાયન્સનો સણસણતો જવાબ

બિઝનેસ & ટેક / નેશનલ બ્રેકિંગ:

સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ‘સ્ટારલિંક’ (Starlink) ને લઈને સ્પેસએક્સ અને ટેસ્લાના વડા એલોન મસ્ક (Elon Musk) દ્વારા કરાયેલા આરોપો પર ભારતીય ટેલિકોમ દિગ્ગજ રિલાયન્સ (Reliance/Jio) એ આકરો પલટવાર કર્યો છે. રિલાયન્સે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની સ્પર્ધાથી ડરતા નથી અને નવી કંપનીઓનું સ્વાગત કરે છે.

 નિયમો સહુ માટે સરખા: રિલાયન્સે કડક વલણ અપનાવતા કહ્યું કે ભારતમાં બિઝનેસ કરવા માટે દેશી કે વિદેશી— તમામ કંપનીઓ માટે નિયમો અને કાયદાનો દાયરો એકસમાન જ રહેવો જોઈએ.

 જિયોને પણ પૂર્ણ મંજૂરી બાકી: અંબાણી જૂથે સ્પષ્ટ કર્યું કે સેટેલાઇટ સ્પેક્ટ્રમ અને સર્વિસ માટે જિયોને પણ હજુ સુધી સંપૂર્ણ મંજૂરીઓ મળી નથી, તેથી કોઈ ખાસ કંપની માટે નિયમો હળવા ન કરી શકાય.

 ૫૩ કરોડ ગ્રાહકોનો વિશ્વાસ: વર્ષ ૨૦૧૬માં શરૂ થયેલી જિયોએ માત્ર ૧૦ વર્ષના ટૂંકા ગાળામાં ૫૩ કરોડથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. પરંતુ ભારતીય બજારમાં સેવા આપવી હોય તો દરેક કંપનીએ દેશના બંધારણ અને ટેલિકોમ કાયદાઓનું પાલન કરવું જ પડશે.

આ પણ વાંચો: એર ઇન્ડિયાનો મોટો નિર્ણય 

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »