ધર્મનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

નવરાત્રિ પાંચમું નોરતું – મા સ્કંદમાતા: માતૃત્વ, જવાબદારી અને રક્ષણનું પ્રતીક, જાણો પાંચમા દિવસનો ખાસ જીવનસંદેશ!

ધર્મ-સંસ્કૃતિ / નવરાત્રિ સ્પેશિયલ:

નવરાત્રિના પાવન પર્વના પાંચમા દિવસે જગતજનની મા દુર્ગાના પાંચમા સ્વરૂપ ‘મા સ્કંદમાતા’ ની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન કાર્તિકેય (સ્કંદ)ની માતા તરીકે દેવીનું આ સ્વરૂપ વાત્સલ્ય અને દિવ્ય માતૃત્વનું પ્રતીક છે.

 જવાબદારી અને રક્ષણનો સંદેશ: સ્કંદમાતા માત્ર માતૃત્વ જ નહીં, પરંતુ જીવનમાં જવાબદારી અને રક્ષણની ભાવના શીખવે છે. માતા પોતાના સંતાન માટે તમામ મુશ્કેલીઓ સહન કરે છે, તેવી જ રીતે આપણે પણ પરિવાર, સંતાનો અને સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ.

 પાંચમા દિવસનો જીવનસંદેશ: “જવાબદારીથી ક્યારેય ભાગવું નહીં; જેને આપણી જરૂર છે તેની પડખે હંમેશાં ઊભા રહેવું.” આજના દિવસે સંબંધો અને કર્તવ્યને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ લેવામાં આવે છે.

આ પણ વાંચો: ગાડી આપવાની ના પાડતા મિત્રએ જ મિત્રની કરી હત્યા 

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »