ગ્લોબલ ન્યૂઝ ટ્રેંડિગ ન્યૂઝ

અમેરિકાની અપીલ ફગાવી યુક્રેને વટાવ્યો પારો: ડોનાલ્ડ ટ્રમ્પની વાત માનવાનો ઝેલેન્સ્કીનો ચોખ્ખો ઈનકાર

આંતરરાષ્ટ્રીય / વર્લ્ડ વોર અપડેટ:

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy) એ એક અત્યંત આક્રમક નિવેદન આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની સલાહ અને અપીલને ફગાવી દીધી છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું છે કે યુક્રેન રશિયાની તેલ રિફાઇનરીઓ પર પોતાના હુમલાઓ રોકશે નહીં.

 ટ્રમ્પની અપીલ ફગાવી: ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની તેલ રિફાઇનરીઓ પર હુમલા રોકવા માટે અપીલ કરી હતી, જેને યુક્રેને ફગાવી દઈને હુમલા ફરીથી તેજ કરવાની જાહેરાત કરી છે.

 અમેરિકાના નિર્ણયની ટીકા: ઝેલેન્સ્કીએ અમેરિકા દ્વારા રશિયા પાસેથી ડીઝલ ખરીદવાના નિર્ણયને ગંભીર ભૂલ ગણાવી હતી. તેમણે કહ્યું કે આનાથી રશિયાને યુદ્ધ લડવા માટે નાણાકીય ભંડોળ મળી રહ્યું છે.

 પોતાની રણનીતિથી લડશે: ઝેલેન્સ્કીએ આકરા શબ્દોમાં કહ્યું કે “હવે ઘણું થઈ ગયું છે”, અને યુક્રેન અન્ય કોઈના દબાણમાં આવ્યા વિના પોતાની રણનીતિ મુજબ આગળ વધશે.

આ પણ વાંચો: શૌર્ય અને સંસ્કૃતિનો અનોખો સંગમ 

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »