Surat: વરાછાની SBI બેંકમાં ધોળા દિવસે ₹50 લાખની ફિલ્મી ઢબે લૂંટ; કર્મચારીઓને બંધક બનાવી ચાર હથિયારધારી લૂંટારુઓ ફરાર
ડાયમંડ સિટી સુરતના વરાછા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. વરાછામાં આવેલી SBI Bank (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) ની બ્રાન્ચમાં ચાર જેટલા હથિયારધારી લૂંટારુઓએ ત્રાટકીને અંદાજે ₹50 લાખની મોટી Bank Robbery ને અંજામ આપ્યો છે. કર્મચારીઓને બંધક બનાવી હથિયારની અણીએ લૂંટ પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરના સમયે જ્યારે બેંકમાં કામકાજ ચાલી […]
