ગ્લોબલ ન્યૂઝ ટ્રેંડિગ ન્યૂઝ

કેનેડાના ભાગલા પડશે? અલ્બર્ટાને અલગ દેશ બનાવવાની માંગ: તેજ, 3 લાખ લોકોના હસ્તાક્ષર સાથે ઓક્ટોબરમાં જનમત સંગ્રહની તૈયારી

  • May 8, 2026
  • 0 Comments

ઓટાવા/કેલગરી: કેનેડાના રાજકારણમાં અત્યારે મોટો ભૂકંપ આવ્યો છે. કેનેડાના પશ્ચિમી પ્રાંત અલ્બર્ટા (Alberta) ને એક સ્વતંત્ર દેશ બનાવવાની માંગ હવે ચળવળમાં ફેરવાઈ ગઈ છે. અલગતાવાદી નેતાઓએ દાવો કર્યો છે કે તેમણે રેફરન્ડમ (જનમત સંગ્રહ) માટે જરૂરી સમર્થન મેળવી લીધું છે અને આગામી ઓક્ટોબર મહિનામાં આ મુદ્દે મતદાન થઈ શકે છે. ૩ લાખ લોકોના હસ્તાક્ષર અને […]

Translate »