અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફલાઈટમાં સવાર 180 મુસાફરોના લગેજનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું. ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર હાઈજેક અને બોમ્બની ધમકી લખેલી ચિઠ્ઠી મળી હતી. અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટના […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટઃ વટ વાળા વિસ્તારમાં ત્રિપુટીનો તરખાટ, દિલિપના આશિર્વાદ અને પ્રવિણની પ્રવિણતાને ત્રણ પોલીસ સ્ટેશનના PI સલામ કરે છે

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: શહેરમાં ગુનેગારો બેફામ બન્યાં, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન નજીક જ યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યો

અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યાં છે. અસામાજિક તત્વોને જાણો કાયદો અને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. શહેરમાં જાહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાંચની નજીકમાં જ હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે બે યુવકો વચ્ચે ગેમ રમવા બાબતે થયેલી માથાકૂટની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News : બોડકદેવમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીની ગોળી મારી હત્યા કરી, પોતે આપઘાત કરી લીધો

અમદાવાદ શહેરમાં સૌથી વધુ પોશ ગણાતા જજીસ બંગલો વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે. આ વિસ્તારમાં સ્થિત NRI ટાવરમાં મોડી રાત્રે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. લગ્નના માત્ર બે મહિનાના સમયગાળામાં જ દંપતી વચ્ચે પારિવારિક ઝગડો ઉભો થતાં મામલો હત્યા સુધી પહોંચી ગયો છે. પતિએ પત્નીને ગોળી મારીને હત્યા કરી નાંખી […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ : પોલીસ સ્ટેશનના PIના ગુલાબની સુગંધ ચર્ચામા, એક વહિવટદારનો વિપુલ પ્રમાણમાં હાહાકાર

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: ઘાટલોડિયાની સ્કૂલ બહાર જ વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર, વાલીઓમાં ભય ફેલાયો

અમદાવાદના ઘાટલોડિચા વિસ્તારમાં સ્થિત નેશનલ સ્કૂલની બહાર એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ નેશનલ સ્કૂલમાં આવી ઘટના બનતા વાલીઓમાં ભય ફેલાયો છે.આ હુમલા પાછળનું પ્રાથમિક કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે.વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ માર મારતાં તે ઈજાગ્રસ્ત થયો હતો.સમગ્ર ઘટનાની જાણ થતાં […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: AAPના પૂર્વ નેતા કરસનદાસ ભદરકા આજે કોંગ્રેસમાં જોડશે, અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે મુલાકાત કરી

ગુજરાતમાં કોંગ્રેસે મોટો ખેલ પાડી દેતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. સામાન્ય રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ગુલાંટ મારીને ભાજપમાં જોડાઈ જતાં હોય છે. પરંતુ રાજકારણમાં આજે ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે. કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ખેડા જિલ્લાના મોટા ગજાના આમ આદમી પાર્ટીના […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: સોલા સિવિલ પાસે AMTS બસમાં આગ લાગતા અફરાતફરી મચી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

અમદાવાદ શહેરમાં આજે સોલા સિવિલ પાસે AMTS બસમાં અચાનક આગ લાગી હતી. બસમાં આગ લાગતાં જ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતાં. ડ્રાઈવર અને કંડક્ટર સહિતના મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતાં. જેથી કોઈ જાનહાની થઈ નથી. બસમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: વાસી ઉતરાણના દિવસે હાઈ પ્રોફાઈલ નશાની મહેફિલ પર રેડ, પોલીસે રંગમાં ભંગ પાડી 4 યુવતીઓ સહિત 16 લોકોને ઝડપ્યા

અમદાવાદમાં ઉત્તરાયણના બે દિવસમાં અનેક લોકોએ પતંગની મજા માણી હતી. આ સાથે કેટલાક લોકો એવા પણ હતાં જેમણે નશાની મહેફિલ પણ માણી હતી. અમદાવાદમાં યુનિવર્સિટી વિસ્તારમાં ધાબા પર દારૂની પાર્ટી ગોઠવવામાં આવી હતી. હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી માટે ધાબા પર જ જાણે આખો બાર બનાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં હતાં. સમગ્ર બાબતની બાતમી મળતાં જ […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, લાખો લીટર પાણીનો બગાડ

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. લાઈન તટતા જ પાંચેક ફૂટ જેટલો ફૂવારો ઉડ્યો હતો. આ બ્રિજ બનતો હતો ત્યારથી લોકો આ પ્રકારની રજૂઆત કરી રહ્યા હતાં. પરંતુ કહેવાતી સ્માર્ટ સિટીના મહાનગર દ્વારા કોઈની રજૂઆતને […]

Translate »