રાજધાની દિલ્હીમાં તિરંગા માર્ચનું આયોજન થવાનું હતું તે પહેલા જ પોલીસે અભિજિત દીપકેની અટકાયત કરતા વાતાવરણ ગરમાયું...
#abhijitdipke
રાષ્ટ્રીય / દિલ્હી બ્રેકિંગ: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજિત દીપકે દ્વારા દિલ્હીના કનોટ પ્લેસ ખાતે...
