સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: ફેસબુકમાં સ્ટોરી મુકતાં જ ભાંડો ફૂટ્યો, લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ

  • March 18, 2026
  • 0 Comments

સુરતમાં હીરા પેઢીના મેનેજર સાથે 1.70 લાખ રૂપિયા લઈ લગ્ન કરનાર લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે. આશ્ચર્યજનક રીતે, આ સમગ્ર કૌભાંડ ફેસબુક પર અપલોડ થયેલા ફોટાઓથી બહાર આવ્યું હતું.અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ પાસોદરામાં રહેતા 43 વર્ષીય વિપુલ ટીંબડિયાએ 2 ઓક્ટોબર 2025ના રોજ સોનલ સંદીપ ચૌહાણ સાથે અશ્વિનીકુમાર મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા […]

સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News : બે કોલેજિયન યુવતીઓના આપઘાત કેસમાં પોલીસનો ખુલાસો, લવમાં બ્રેક અપને કારણે જીવન ટૂંકાવ્યું

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. મંદિરના બાથરૂમમાંથી મળેલા આ બનાવને લઈને પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને યુવતીઓએ એનેસ્થેસિયાની દવાના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હોવાની આશંકા છે.પોલીસ તપાસમાં મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની […]

Patel Samaj Surat k k Patel સુરત ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: સમાજમાં ચાપલૂસીના રાજકારણની જરૂર નથી, પાટીદાર સમાજ માટે કે.કે. પટેલના પ્રહાર

  • February 6, 2026
  • 0 Comments

સુરતઃ  પાટીદાર સમાજમાં રીત-રિવાજોને નિયંત્રિત કરવા માટે મથુરભાઈ સવાણી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘બંધારણ’ અભિયાનને લઈને સમાજમાં બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઈ સવાણી જ્યારે જનજાગૃતિ દ્વારા નવા બંધારણની વકીલાત કરી રહ્યા છે, ત્યારે પાટીદાર અગ્રણી કે. કે. પટેલે આ બાબતે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તેને ‘ચાપલૂસીનું રાજકારણ’ ગણાવ્યું છે. […]

સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat: પુણા વિસ્તારમાં કુરિયર બોયને માર મારી ધોળા દિવસે અપહરણ કરાયું, પોલીસની કામગીરી સામે સવાલો

  • February 2, 2026
  • 0 Comments

સુરત શહેરમાં સબ સલામતના દાવા વચ્ચે ગુનાખોરીનો આંક ઉપર આવી રહ્યો છે. શહેરમાં અસામાજિક તત્વોમાં પોલીસ કે કાયદાનો જાણે સહેજ પણ ડર રહ્યો નથી. આવારા તત્વો બેફામ બનીને ગુનાખોરીને અંજામ આપી રહ્યાં છે. શહેરના પૂણા વિસ્તારમાં જૂની અદાવતમાં એક કુરિયર બોય યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેનું ધોળા દિવસે અપહરણ કરવામાં […]

સુરત ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: કોળી સમાજની બેઠકમાં હિરા સોલંકીનું આક્રમક નિવેદન, જાણો કોની પર પ્રહાર કર્યા

  • January 27, 2026
  • 0 Comments

બગદાણા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજને જેલભેગો કરવામાં આવ્યો છે. આ કેસ હવે જાણે રાજનૈતિક બની રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હિરા સોલંકી અને પરષોત્તમ સોલંકીના નિવેદનો સામે આવી રહ્યાં છે. સુરતમાં યોજાયેલા કોળી સમાજની એક બેઠકમાં હિરા સોલંકીએ આક્રમક નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું […]

સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: સોશિયલ મીડિયાના ઈન્ફ્લુએન્સરે દારૂના નશામાં વરાછામાં અકસ્માત સર્જ્યો, બે બાઈક ચાલકોને ગંભીર ઈજા

  • January 23, 2026
  • 0 Comments

ગુજરાતમાં નબીરાઓ દારૂના નશામાં અકસ્માતો સર્જી રહ્યાં છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે બેફામ ગતિએ કાર હંકારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં બે નિર્દોષ બાઈક ચાલકોને ઈજા પહોંચી હતી. ઈજા ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.   View this post on Instagram   A post […]

સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: શહેરમાં ઉત્તરાયણના દિવસે BRTS કોરિડોર બંધ રખાશે, અકસ્માત અટકાવવા નિર્ણય

  • January 13, 2026
  • 0 Comments

ગુજરાતમાં આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર ઉજવાશે. લોકો વહેલી સવારથી જ ધાબા પર જઈને પતંગ ઉડાવશે. ત્યારે પતંગની દોરીને કારણે વાહન ચાલકો અને પશુ પંખીઓને ઈજાઓ થતી હોવાના અનેક દાખલા સામે આવતા હોય છે. પશુઓ અને પક્ષીઓ માટે ઠેર ઠેર કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે વાહન અકસ્માતોને રોકવા સુરત શહેરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

સુરતની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat: જિલ્લા કોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં જ પોલીસ દોડતી થઈ, સર્ચ ઓપરેશન શરૂ કરાયું

  • January 6, 2026
  • 0 Comments

ગઈકાલે અમદાવાદની મિરઝાપુર કોર્ટમાં બોમ્બ મુકાયાની ધમકી મળી હતી. ત્યારે હવે સુરતની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ છે. કોર્ટમાં બોમ્બ મુકાયાનો નનામો કોલ આવ્યો હતો. આ કોલની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને […]

Translate »