નિકોલ: ટેબલી ગામના બંધ મકાનમા PCBની Raid, માતા-પુત્ર ઝડપાયા, ચૂંટણી પહેલા મોટો જથ્થો જપ્ત
અમદાવાદ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે પોલીસ કમિશનરની PCB Squad (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) એ નિકોલ વિસ્તારમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કઠવાડા પાસેના ટેબલી ગામમાં એક બંધ મકાનને Liquor Warehouse બનાવીને બેઠેલા માતા-પુત્રની પોલીસે ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હનુમાનજી મંદિર પાસે […]
