અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: હાલના સુભાષબ્રિજના સ્ટ્રક્ચરને તોડીને નવું બનાવવા માટે 236 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદના સુભાષબ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડી નવા બનાવવા અને નવા બે લેન સાથે આખો નવો બ્રિજ બનાવવા માટે કુલ રૂ. 236 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુભાષબ્રિજના રીડેવલોપમેન્ટની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. હયાત સુભાષબ્રિજને રિપેરિંગ કરીને આગામી 9 મહિનામાં ટુ વ્હીલરો અને હળવા વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે. જાન્યુઆરી 2027 […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: મહાનગર પાલિકાના કમિશ્નરનોને મુખ્યમંત્રીનો આદેશ, કંઈ પણ કરો 48 કલાકમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલો

  • January 30, 2026
  • 0 Comments

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને કડક સૂચના આપી હતી કે, હવેથી કોઈપણ ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચવી ના જોઈએ. બીજી તરફ ગાંધીનગરમાં યોજાયેલી એક બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાનગર પાલિકાના કમિશ્નરોને કડક સૂચનાઓ આપી હતી. સરકારે ટ્રાફિક સમસ્યા અને બાકી રહેલા વિકાસ કામોને ઝડપથી પૂર્ણ […]

Translate »