Chandkheda ઢોસાકાંડ: 12 દિવસ, બે માસૂમોના મોત અને પોલીસ પાસે હજુ પણ ‘શૂન્ય’ જવાબ! શું ન્યાય મળશે?
અમદાવાદ: ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોતની ઘટનાને આજે 12-12 દિવસના વહાણા વીતી ગયા છે, પરંતુ ન્યાયની આશા હજુ પણ ઠગારી નીવડી રહી છે. પોલીસની ધીમી ગતિની તપાસ અને ગોળ ગોળ જવાબો હવે જનતામાં અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. તપાસ કે માત્ર સમય પસાર? પોલીસ દ્વારા વારંવાર લાઈવ ડિટેક્શન ટેસ્ટ અને સઘન પૂછપરછના દાવા […]
