મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat: આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની ઘાત, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન!

  • April 3, 2026
  • 0 Comments

ગુજરાતમાં આકાશી આફત: Unseasonal Rain અને મજબૂત Western Disturbance ની આગાહી અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે આકાશી આફત તોળાઈ રહી છે. IMD (India Meteorological Department) અને જાણીતા હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા આજે એટલે કે ૩ એપ્રિલે રાજ્યના અનેક વિસ્તારોમાં Unseasonal Rain (કમોસમી વરસાદ) ની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. મજબૂત Western Disturbance અને […]

મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Weather News: છેલ્લા 24 કલાકમાં રાજ્યના પાંચ શહેરોનું તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચ્યું, ઠંડીથી લોકો ઠૂંઠવાયા

  • January 25, 2026
  • 0 Comments

સમગ્ર ગુજરાતમાં ગઈકાલે સાંજથી જ શીતલહેરની અસર શરૂ થઈ ગઈ હતી. થથરાવી નાંખતી ઠંડીનો અહેસાસ થતાં જ લોકો ઠૂંઠવાયા હતાં. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 5.3 ડિગ્રી સુધી ઘટ્યો હતો. ગઈકાલથી ઠંડીનો અહેસાસ થતાં જ જનજીવનને અસર થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. એક […]

આવતીકાલે ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Weather Forecast: આવતીકાલે ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, જાણો શું કહે છે હવામાન નિષ્ણાંતો?

  • January 13, 2026
  • 0 Comments

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. શિયાળો બરાબર જામી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીની અસરમાં વધારો અનુભવાયો છે. લઘુત્તમ તાપમાનમાં ખાસો ઘટાડો નોંધાયો છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારે માત્ર 06 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા […]

Gujarat Weather Abalal patel અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ખેડૂતો માટે આગાહી

  • January 2, 2026
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે. તેમણે 12મી ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં પણ મોટો ઘટાડો થવાની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ખેતીને પણ અસર […]

Gujarat Winter મહાનગરનો લલકાર

રાજ્યમાં ઠંડીનો ચમકારોઃ 12 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ

  • November 12, 2025
  • 0 Comments

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત ચોથા દિવસે યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજું આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પૂરી શક્યતાઓ છે. મંગળવારે રાજ્યમાં 12 ડિગ્રી સાથે દાહોદા સૌથી વધુ ઠંડુ રહ્યું હતું. જ્યારે રાજ્યના આઠ નગરમાં તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. શહેરના લઘુત્તમ તાપમાનમાં […]

Translate »