ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat:- કુદરતનો બેવડો મિજાજ: કાળઝાળ ગરમી વચ્ચે 3 વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો કયા વિસ્તારોમાં માવઠાની આગાહી

  • April 13, 2026
  • 0 Comments

૧. આકરા ઉનાળામાં વરસાદી માહોલની એન્ટ્રી ગુજરાતમાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે કુદરતનો એક અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે. એકતરફ સૂર્યદેવ અગનગોળા વર્ષાવી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યમાં એકસાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. IMD Gujarat Alert મુજબ, આગામી ૨૪ કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે, […]

મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Weather News: ગુજરાતમાં અચાનક ઠંડીમાં વધારો થયો, ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠૂંઠવાયા

  • January 24, 2026
  • 0 Comments

ગુજરાતમાં ઉત્તરાયણ બાદ બેવડી ઋતુનો અહેસાસ થતો હતો. હવે ગઈકાલથી અચાનક ઠંડીમાં વધારો થતાં લોકો ઠૂંઠવાયા હતાં. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં ત્રણેક ડિગ્રીનો ઘટાડો થયો છે. કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર તરફના પવનોની ગતિને કારણે આગામી […]

Translate »