ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: ગોપાલ ઈટાલિયાને હર્ષ સંઘવીનો જવાબ, ચોપડી ભલે ઓછી વાંચી હોય પણ જૂતૂ ફેંકવાનું શીખ્યા નથી

  • March 11, 2026
  • 0 Comments

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ચર્ચાનો માહોલ ગરમાયો હતો. તેમના નિવેદન બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી દલીલો અને રાજકીય ટિપ્પણીઓનો માહોલ જોવા મળ્યો.ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં બોલતા જણાવ્યું કે તેઓ માત્ર ‘8 પાસ’ નથી, પરંતુ BA-LLB સુધીનું શિક્ષણ લીધેલું છે. તેમણે કહ્યું […]

જૂનાગઢ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Junagadh News: ગોપાલ ઈટાલિયાના ખાસ AAPના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ, અમદાવાદ જેલમાં મોકલાયા

  • January 30, 2026
  • 0 Comments

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના ખાસ ગણાતા આપના પ્રમુખ સામે થોડા સમય પહેલા એટ્રોસિટી અને છેડતી સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વિસાવદરમાં મગફળી કેન્દ્ર પર બબાલ થતાં શ્રમિક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ તેમની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: AAPના પૂર્વ નેતા કરસનદાસ ભદરકા આજે કોંગ્રેસમાં જોડશે, અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે મુલાકાત કરી

  • January 19, 2026
  • 0 Comments

ગુજરાતમાં કોંગ્રેસે મોટો ખેલ પાડી દેતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. સામાન્ય રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ગુલાંટ મારીને ભાજપમાં જોડાઈ જતાં હોય છે. પરંતુ રાજકારણમાં આજે ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે. કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ખેડા જિલ્લાના મોટા ગજાના આમ આદમી પાર્ટીના […]

Translate »