Gandhinagar CID ક્રાઈમનો મોટો સપાટો: ₹77 કરોડનું દેશવ્યાપી સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું, 16 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં સાયબર ગુનાખોરી ડામવા માટે ગાંધીનગર CID ક્રાઈમની ‘સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ’ ટીમે એક મોટી સફળતા મેળવી છે. ઓનલાઈન ગેમિંગ અને સાયબર છેતરપિંડીના કાળા નાણાંની હેરાફેરી કરતા એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીએ દેશભરમાં અંદાજે ₹77.72 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. મુખ્ય વિગતો: ઓપરેશનની હાઈલાઈટ્સ કુલ ધરપકડ: 16 આરોપીઓ […]
