અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: બાપુનગરમાં SOGનો દરોડો, નકલી નોટો છાપતા ત્રણ શખ્સો ઝડપાયા; સિરામિકના ધંધામાં ખોટ જતાં બન્યા જાળી નોટોના સોદાગર

  • April 14, 2026
  • 0 Comments

અમદાવાદ: શહેરમાં ફરી એકવાર નકલી નોટોનું નેટવર્ક સક્રિય થયું હોવાનું સામે આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાપુનગર વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને ભારતીય બનાવટી ચલણી નોટો (FICN) ના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી પ્રિન્ટિંગના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. રાતોરાત અમીર બનવાના સપનાએ બનાવ્યા ગુનેગાર પોલીસ તપાસમાં ચોંકાવનારો […]

Translate »