અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: જીતુની જીત, હરપાલનો આનંદ અને IPSના આશિર્વાદથી PSIના ખાનગી માણસોનો હાહાકાર

  • March 16, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: રાજ્યની સ્કૂલો, કોર્ટ અને કચેરીઓને ધમકી આપનારા આરોપી અંગે ક્રાઈમ બ્રાંચના મોટા ખુલાસા

સમગ્ર ગુજરાતમાં કોર્ટ, કચેરીઓ, સ્કૂલો અને એરપોર્ટ સહિતની જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી આખરે પોલીસના હાથે લાગી ગયો છે. પોલીસે સૌરવ બિશ્વાસની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી લીધી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ સ્કૂલો અને કોર્ટને ઈમેલ કરીને ધમકી ભર્યા મેસેજ કર્યા હતાં. આરોપીએ મોકલેલા ધમકીભર્યા મેસેજમાં કેટલાક મેસેજ ખાલીસ્તાનને […]

NRI અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ :બિલ્ડરોની જી હજુરી કરતા અધિકારી બની ગયા વિશ્વના નાથ!

  • February 23, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: એક ઝાટકે શહેરના 27 PIની આંતરિક બદલી કરી, લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂક અપાઈ

  • February 23, 2026
  • 0 Comments

અમદાવાદ શહેરમાં પોલીસ બેડામાં મોટા ફેરફાર સામે આવ્યા છે. શહેરમાં 27 PIની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂંક અપાઈ છે. શહેરમાં વસ્ત્રાપુરના PI એલ.એલ. ચાવડાને મારામારીનો કેસ નડી ગયો હોય જેથી તેમને સજાના ભાગ રૂપે સરખેજમાં બદલી કરી દેવામાં આવી હોવાનું પોલીસ સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. એવી પણ ચર્ચા […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: શહેરમાં મોડી રાત્રે તંત્રએ PGને સીલ મારી દીધું, સેંકડો યુવક અને યુવતીઓમાં રોષ

  • February 20, 2026
  • 0 Comments

અમદાવાદમાં સરકારી આવાસોમાં પીજી ચલાવવાનો મામલો સામે આવતા જ તંત્ર દોડતુ થયું હતું અને મકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. એએમસી દ્વારા પશ્ચિમ વિસ્તારમાં ચાલી રહેલા 50 જેટલા પીજીને અચાનક સીલ કરી દેવાયા હતાં. શહેરમાં ખાસ કરીને સેટેલાઈટ અને પ્રેમચંદનગર વિસ્તારમાં ચાલી રહેલા પીજીમાં અનેક નોકરિયાત યુવક યુવતીઓ રહેતા હતાં. તેઓ રાત્રે જ્યારે પરત […]

મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: પશ્ચિમ વિસ્તારમાં યુવરાજનો દમ, કાર તો બ્લેક ફિલ્મ વાળી જ ચલાવીશ, સંજયને સિતારો તો ચાંદના ખેડામાં જ દેખાય છે

  • February 16, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: અમદાવાદ અને વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ

  • February 16, 2026
  • 0 Comments

ગુજરાતમાં સ્કૂલો, એરપોર્ટ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અવારનવાર ધમકીઓ આપવામાં આવી છે. ત્યારે આજે ફરીવાર વડોદરા અને અમદાવાદ શહેરની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળ્યો છે. અમદાવાદની ચાર અને વડોદરાની પાંચ સ્કૂલોને બોમ્બની ધમકી મળતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. અમદાવાદના મકરબામાં આવેલી DAV ઇન્ટરનેશનલ સ્કૂલ,એશિયા સ્કૂલ અને A વન […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ : કરોડોના બંગલામાં પોલીસ પુત્રના લગ્નમાં ગુનેગારો અને પોલીસની શરાબની મહેફિલ, અશાંત ધારો ભ્રષ્ટ અધિકારીઓ માટે ‘ATM’

  • February 9, 2026
  • 0 Comments

વાચકમિત્રો, ‘ખાખીની ખટપટ’ નામથી અમે અહીં એક રસપ્રદ અને ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યા છીએ. આ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરવામાં આવે છે. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાતી મજેદાર વાત હોય કે પછી ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી ખાનગી ચર્ચા—આ પ્રકારની ઘટનાઓને અમે દર અઠવાડિયે એક રમૂજરૂપે […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: એક ઈન્જેક્શનનો કમાલ માણસને સાજો કરવા નહીં પણ ઓનલાઈન પાર્સલમાં ગરબડ કરવા થયો, ડેમો જોઈને પોલીસ પણ ચોંકી

  • February 8, 2026
  • 0 Comments

ઓનલાઈન મોબાઈલ સહિતની વસ્તુઓ મંગાવનારા છેતરાઈ રહ્યાં છે કારણ કે ઠગબાજોની સક્રિયતા વધી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવેલા પાર્સલમાંથી અસલી ચીજ કાઢીને એક ઈન્જેક્શનની મદદથી નકલી વસ્તુનું પેકિંગ કરી દેવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે આ કૌભાંડમાં આરોપીઓને પકડ્યા ત્યારે કેવી રીતે આ કૌભાંડ આચરવામાં આવતુ હતુ તેનો લાઈવ […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: સેવન્થ ડે સ્કૂલમાં ભોગ બનનાર વિદ્યાર્થીનો શર્ટ તપાસ માટે FSL મોકલાયો, પોલીસ અને શાળા સંચાલનનો મત અલગ

  • February 6, 2026
  • 0 Comments

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિવાદ જાગ્યો છે. આ સ્કૂલમાં અગાઉ બે વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ આ સ્કૂલને સરકાર હસ્તક લઈ લેવાઈ હતી. સરકાર હસ્તક ગયા બાદ પણ આ સ્કૂલમાં સાતમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. વિદ્યાર્થી મોનિટર હોવાથી તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં આવવાનું કહેતા […]

Translate »